વઢવાણ: મૈત્રી વિધાપીઠ પાસે વરસાદી પાણીની બાજુમાં વીજથાંભલા પાસેથી જીવન જોખમે પસાર થતાં વિધાર્થીઓનેઅકસ્માતનો ભય
Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર મૂળચંદ રોડ પર આવેલ મૈત્રી વિધાપીઠ પાસે મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી મૈત્રી વિધાપીઠ માં અભ્યાસ...