મોરબી: મોરબી શહેરના લાઈન્સનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અંગે મ્યુનિસિપલ કમિશનરનેર રજુઆત કરાઇ...
Morvi, Morbi | Sep 16, 2025 મોરબી શહેરના લાઈન્સનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલના થવાથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય ત્યારે આ પાણીના તતાત્કાલીક નિકાલ મટે યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે રહીશો દ્વારા ડ્રેનેજ વિભાગ મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.