સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના દોલતી ગ્રામસભાને લઈને ફરી વિવાદ વકર્યો,સોશિયલ મીડિયા મારફતે કરાય આક્ષેપો
Savar Kundla, Amreli | Aug 21, 2025
આજે ૧૨ કલાકે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સાવરકુંડલાના દોલતી ગ્રામસભાને લઈને ફરી વિવાદ વકર્યો...