લાઠી: લાઠી તાલુકાના કાંચરડી ગામ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
Lathi, Amreli | Oct 12, 2025 લાઠી તાલુકાના કાંચરડી ગામ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના માર્ગ, પાણી પુરવઠા તથા અન્ય સુવિધાઓ માટેના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.