આશાવર્કર બહેનોએ ઈન્સેટિવ પ્રથા બંધ કરી લઘુતમ વેતન આપવાની માંગ સાથે બહોળી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચી રજુઆત કરી
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
બનાસકાંઠા જિલ્લાની આશાવર્કર બહેનોએ ઈન્સેટિવ પ્રથા બંધ કરીને લઘુતમ વેતન આપવાની માંગ સાથે બહોળી સંખ્યામાં આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તેમણે આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે આ અંગેની જાણકારી આજે સોમવારે સાંજે 5:30 કલાકે મળી હતી જેમાં આશાવર્કર બહેનોએ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની માંગ માટે રજૂઆત કરી છે.