કુતિયાણા: ઇશ્વરીયા ગામે જુગાર રમતા ૦૩ ઇસમોને ૧૦ હજાર કરતા વધુના મુદ્દામાલ સાથે કુતિયાણા પોલીસે ઝડપી લીધા
Kutiyana, Porbandar | Sep 7, 2025
કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી...