ગારિયાધાર: ગારીયાધાર રોડ માળીયા ગામનાં પાટીયા પાસે કારનો અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી
પાલીતાણાના ગારીયાધાર રોડ માળિયા ગામના પાટીયા નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં કાર પલટી મારી ગઈ હતી જેને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ઘટના બન્યા હોવાનું જાણવા મળ્યું હતું