પ્રજાપતિ સમાજ છાત્રાલય ખાતે 180 ધાંધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા ઠરાવ કરાયો
Palanpur City, Banas Kantha | Sep 1, 2025
પાલનપુર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલયમાં ધાંધાર 180 સમાજની સાધારણ સભા મળી હતી જેમાં આગામી સમૂહ લગ્નને લઈ અને કમિટીની રચના...