ઓખામંડળ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો કંડોરનાં ગામેથી પોલીસે ડોક્ટરને ઝડપી પાડ્યો
Okhamandal, Devbhoomi Dwarka | Sep 8, 2025
ખંભાળીયાના કંડોરના ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો.. દિવ્યેશ નરોત્તમ કુબાવત નામનો 40 વર્ષીય યુવક ડિગ્રી વિના ચલાવતો હતો...