વિસનગર શહેરની ઇકરા સ્કૂલ ખાતે વ્હોરા યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ કાર્યકમો નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતો બાળકોને રમાડવામાં આવી હતી તેમજ એક ટેસ્ટ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો
વિસનગર: ઇકરા સ્કૂલ ખાતે વ્હોરા યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું - Visnagar News