ગોઢાવદર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની અંગે પાઠવ્યું આવેદનપત્ર.
Amreli City, Amreli | Sep 8, 2025
આજરોજ તારીખ 8 9 2025 ને ત્રણ કલાકની આસપાસ કલેક્ટર તથા ખેતીવાડી અધિકારીને ગોઢાવદર ગામના ખેડૂતો દ્વારા અપાયુ આવેદન જેમાં...