ગોધરા: સબ જેલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત યોજાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર
ભારત રત્ન, અંખડ ભારતના શિલ્પી, લોંખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની 150 મી જન્મજ્યંતિના ભાગ રૂપે જેલોના ડી.જી.પી.શ્રી ડૉ.કે.એલ.એન.રાવસાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ગોધરાના ચેરમેનશ્રીસી.કે.ચૌહાણસાહેબના માર્ગદર્શન મુજબ જેલના બંદિવાનો માટે સરદાર સાહેબના જીવન વીશેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જેલ અધિક્ષક આર.બી. મકવાણા દ્વારા જેલ સંકુલમાં આયોજક કરવામાં આવ્યું , ગુજરાતના પનોતા ખેડુત પુત્ર સરદાર સાહેબની 150 મી જન્મ જ્યંતી ન