ભરૂચ: પાંચબત્તીથી સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ નોમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ
Bharuch, Bharuch | Aug 17, 2025
ભરૂચ શહેરમાં વસતા ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની સ્થાપના સાથે છડી ઉત્સવ મનાવવામાં આવે છે સાથે મેઘરાજાના મેળાનું પણ આયોજન...