ભચાઉ: પાબુ દાદા મંદિરમાં તોડફોડ થતાં એકલધામથી યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Jan 7, 2026 પાબુ દાદા મંદિરમાં તોડફોડ થતાં એકલધામથી યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો કચ્છના ખીરઈ ગામે પાબુદાદા મંદિરમાં 3 દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઇ પાબુદાદા મંદિરે અસામાજિક તત્વોએ તોડફોડ કરીને મૂર્તિને કરી હતી ખંડિત ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો