દાંતીવાડા ડેમ 93% ભરાતા કલેક્ટરએ પ્રતિક્રિયા આપી, કહ્યું ઉનાળુ અને શિયાળુ સિઝન માટે પાણી મળશે
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
દાંતીવાડા ડેમ 93% ભરાતા બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે પ્રતિક્રિયા આપી કહ્યું ઉનાળુ અને શિયાળુ બંને સિઝન માટે ખેડૂતોને પાણી મળી રહેશે આ અંગેની પ્રતિક્રિયા આજે મંગળવારે સાંજે 5:00 કલાકે સામે આવી છે.