વિજાપુર: વિજાપુર મસ્જીદના મિનારાપર ફાયરશોર્ટ ફટાકડાનો વિડિઓવાયરલ કરનાર યુવક પોલીસ મથકે હાજર થઇ મુસ્લિમ યુવકોની માફીમાંગતા સમાધાન
Vijapur, Mahesana | Sep 14, 2025
વિજાપુર તાલુકાના રણાસણ ગામના એક યુવકે અંબાજી રથ લઈને જતા મસ્જીદના મિનારા ઉપરનો ફટાકડા નો ફાયર શોર્ટ નો વિડિઓ બનાવી વાયરલ...