કડી: કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 4000 જેટલા ફૂડપેકેટ તૈયાર કરાયા,બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોને મોકલવામાં આવશે
Kadi, Mahesana | Sep 12, 2025
12 સપ્ટેમ્બર ના રોજ સાંજે મળતી માહિતી મુજબ કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાસકાંઠામાં અમુક વિસ્તારોમાં ભારે...