ભાભર: ભાભર નગરપાલિકા હોલ ખાતે મતદાન સૂચિ સુધારણા સીબીર યોજાઈ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર રહ્યાં ઉપસ્થિત
નગરપાલિકા હોલ, ભાભર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ “મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR અંતર્ગત)” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો અને આ અભિયાનમાં જિલ્લા પદાધિકારીઓ, મંડળ હોદેદારો, સિનિયર આગેવાનો, શક્તિ કેન્દ્ર સંયોજકો અને કાર્યકરોની ઉત્સાહભરી હાજરી રહી હતી પ્રસંગે વાવ ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે