સાવરકુંડલા: વરસાદે વેરવી દીધા પાલિકાના દાવા–પ્રિ મોન્સૂન કામગીરીને લઈ પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો,જાગૃત નાગરિકનો વીડિયો વાઈરલ
Savar Kundla, Amreli | Aug 18, 2025
સાવરકુંડલા શહેરમાં પડેલા વરસાદે નગરપાલિકાની મોન્સૂન પૂર્વ કામગીરીની હકીકત બહાર લાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં...