ભાવનગર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક માસ 2026 ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે આરટીઓ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા જે પતંગમાં ટ્રાફિક ના નિયમો અંગે જનજાગૃતિના સૂત્રો લખેલા હોય તેવા પતંગ વિતરણ કરી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરાયા.