મેઘરજ: વૈયા વાઘ મહુડી ડેરી ખાતે મિનરલ RO પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું
આજ રોજ વૈયા વાઘમહુડી ડેરી મુકામે શ્રી જાડેજા ભાનુપ્રતાપ સિંહ દલજીત સિંહ બાપુ દ્વારા પીવાના પાણી ની પરબ પેટે આર.ઓ.પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવી હતી જે સમયે ડેરી ના ચેરમેન ધનજી ભાઈ ભોઈ,સેક્રેટરી, ડેરી ના તમામ સભ્યો તથા બેડજ પંચાયત ના સરપંચ લાલજી ભાઈ પૂર્વ સરપંચ શંકર ભાઈ અલખ મઢી આશાપુરા માતા જી મંદિર ના મહંત શ્રી ભવાની દાસ મહારાજ વૈયા ગામના મુખી સાયબાજી વાઘાજી ગામેતી,સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા