અમદાવાદ શહેર: બિલાડીએ ગર્ભવતી પત્નીને ઈજા પહોંચાડી, પતિએ પથ્થરથી બિલાડીને પતાવી દીધી,નવા વાડજની ઘટના
શહેરમાં એક યુવકે બિલાડીની ક્રૂ
વિચિત્ર માનસિકતા: બિલાડીએ ગર્ભવતી પત્નીને ઈજા પહોંચાડી, પતિએ પથ્થરથી બિલાડીને પતાવી દીધી શહેરમાં એક યુવકે બિલાડીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ મામલે બિલાડીને મારી નાખનાર યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. ગર્ભવતી પત્નીને બિલાડીએ ઈજા પહોંચાડી હોવાથી ગુસ્સામાં પાલતુ બિલાડીને ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. ઘટન