અમરેલી સ્પે.પોકસો કોર્ટનો ચુકાદો, અપહરણ અને પોકસોના ગુન્હામાં આરોપીને ૧૦ વર્ષની સખત સજા અને દંડ
Amreli City, Amreli | Aug 30, 2025
અમરેલી સ્પે. પોકસો કોર્ટમાં ધારી તાલુકાના નગધ્રા ગામના સુરેશભાઈ ઉર્ફે સુરો સાદુળભાઈ ફાગરડા (ઉ.વ. ૪૫) વિરુદ્ધના કેસમાં જજ...