સુરેન્દ્રનગર કોમર્સ કોલેજ ખાતે યુદ્ધ કોંગ્રેસ દ્વારા આજે ડ્રગ્સ જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ પણ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવા શપથ લીધા હતા અને ડ્રેસ અંગે જાગૃત તે અને વિસ્તૃત માહિતી પણ ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી