જસદણ: ભાવનગર હાઇવે પર કોટડાપીઠા પાસે ટ્રક પલટી ખાઇ ગઈ, સદનસીબે કોઈ જાનહાની ન થઈ
Jasdan, Rajkot | Mar 26, 2025 જસદણ રાજકોટ ભાવનગર હાઈવે કોટડાપીઠા પાસે ટ્રક પલ્ટી ખાઇ જતાં સેવા ભાવી લોકો દોડી ગયા હતા જોકે કોઈ મોટી જાના નહી થતાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી