મહેમદાવાદ: ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનથી અમદાવાદ જતાં રોડ ઉપર નવી સ્વાદ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન
મહે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન વાત્રકબ્રિજ પાસે અમદાવાદ રોડ ઉપર આવેલ નવી સ્વાદ રેસ્ટોરન્ટનું ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાવી કરાયું શુભારંભ. ત્યારે આ પ્રસંગે લોવેના બિઝનેસહબ ના નિલેશભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરાયો નવી સ્વાદ રેસ્ટોરન્ટનું કરાયું શુભારંભ. સ્વાદિષ્ટ વાનગીઓ, સ્વાદિષ્ટ ભોજન અતિ અધ્યતન સુવિધાઓથી સુસજ્જ આ સ્વાદ રેસ્ટોરન્ટ જેના સુભારંભને લઈને સમગ્ર દિવસ તૅમજ રાત્રે પણ લોકો દ્વારા પાઠવાઈ હતી શુભેછાઓ.