હિંમતનગર: પશુ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના આઠ પશુ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યું છે આ અંગે પોલીસ સ્ટેશન ખાતેથી 11:00 કલાકે મળતી વિગતો અનુસાર પોલીસ એટીએસ ચાર્ટરને લગતી કામગીરી બાબતે હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાદની મળી હતી કે ન્યમંદીર પીકઅપ સ્ટેન્ડ આગળના રોડ પર ગુનામાં સંડોવાયેલો જીશાંન હમીદભાઈ શેખ ન્યાય મંદિર વિસ્તારમાં ફરી રહ્યો છે ત્યારે પોલીસે ન્યાય