ભાડરામાં ૧૪ વર્ષના બાળકના ખીચ્ચામાં મોબાઈલ બ્લાસ્ટ સાથે ફાટ્યો, ફરી થયા બે ધડાકા લખપત તાલુકાના ભાડરા ગામમાં રહેતા એક 14 વર્ષીય બાળકના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટી જતા તેને સામાન્ય પ્રકારની ઇજા થઈ હતી.આ બનાવથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે, ગામમાં રહેતા 14 વર્ષના રાજવીર અરવિંદ પાયર નામના બાળકના ખિસ્સામાં રહેલ મોટોરોલા કંપનીનો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટતાં બાળકને સાથળના