પાલનપુર અંબાજી હાઈવે ઉપર શક્તિની સેવા સાથે દેશભક્તિ તિરંગાની થીમ ઉપર આઠ વર્ષથી ચાલતો સરદાર પટેલ સેવા કેમ્પ
Palanpur City, Banas Kantha | Sep 3, 2025
ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પો પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલા છે...