અબડાસા: ખાનાય ગામમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો કિં.રૂ. ૨,૬૪,૯૬૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB
Abdasa, Kutch | Nov 5, 2025 પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારના ખાનાય ગામમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો કિં.રૂ. ૨,૬૪,૯૬૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ