હિંમતનગર: યુજીવીસીએલના કર્મચારીઓની લાલિયા વાડી, કમ્પ્લેન માટેનો ટેલીફોન સાઇડ પર મૂકી સુઈ ગયા
હિંમતનગર યુજીવીસીએલના કર્મચારીઓની કામચૂરી અને લાલિયા વાડીનો ઉત્તમ નમૂનો આજે બહાર આવ્યો છે હિંમતનગરના ભૂલેશ્વર વિસ્તારમાં ગત રાત્રીએ લાઈટો જતી રહેતા સ્થાનિક લોકોએ લેન્ડલાઈન ટેલીફોન નંબર પર કમ્પ્લેન નોંધાવવા માટે ફોન શરૂ કર્યા હતા જોકે નંબર સતત વ્યસ્ત આવતો હતો છેવટે કંટાળીને રાત્રે 1:00 વાગે સ્થાનિકો યુજીવીસીએલની કચેરી પહોંચ્યા ત્યારે ફરકપણનો કર્મચારી આરામથી મોબાઇલ પર વાત કરતો હતો અને લેન્ડલાઈન ફોનનું રીસીવર મૂકી દીધું હતું સાઈડ પર જેને લઈને ફોન વ્