જૂનાગઢ: ગોલાધર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS સર્ટિફિકેટ મળ્યું
જૂનાગઢ જીલ્લાનાં તાલુકા હેલ્થ કચેરી જૂનાગઢ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી તાબાના આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગોલાધરને રાષ્ટીય ४क्षानुं National Quality Assurance Standards પ્રમાણપત્ર એનાયત થયું છે.