પલસાણા: કરારા ગામે નહેર ઉપરથી પસાર થતી કારના ચાલકે કૂતરાને બચાવવા જતા કાર નહેરમાં ખાબકી તમામનો બચાવ થયો.
Palsana, Surat | Sep 7, 2025
ચલથાણ ગામથી ડીંડોલી તરફ નહેર વાળા રોડ પર એક હ્યુન્ડાઈ વર્ના કાર નંબર GJ 10 DJ 6100 કરાડા ગામની સીમ માંથી પસાર થઈ રહી...