ચુડા: ચુડા લીંબડી ને જોડતો લીંબડી રેલવે સ્ટેશન થી સૌકા લિયાદ, લાલિયાદ ગોખરવાળા ચુડા તરફ જતો રસ્તો રીપેર કરવા લોકો એ કરી રજૂઆત
Chuda, Surendranagar | Sep 6, 2025
લીંબડી થી ચુડા તરફ જવા શોર્ટ કટ રસ્તો એટલે લિયાદ રોડ જે આ વર્ષે ભારે વરસાદના કારણે ધોવાણ થતા મોટા ભાગનો રોડ તુટી ગયો છે....