સાણંદ: સાણંદ પોલીસે દેશી દારૂ સાથે એક મહિલાની ધરપકડ કરી
સાણંદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટા ચુનારાવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દલુબેન મનુભાઈ ચુનારા નામની મહિલાના ઘરે થી આશરે ૧૬ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૩૨ કોથળીઓમાં ભરાયેલ દારૂ જપ્ત કરી સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે અને પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ) હેઠળ...