વલસાડ: ફલધરા ગામ ખાતે પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે જન્મ જયંતી નિમિત્તે સાંસદ અને ધરમપુર ધારાસભ્ય પહોંચ્યા
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 1 કલાકે આપેલી હાજરીની વિગત મુજબ આજરોજ સમગ્ર ગુજરાતમાં જલારામ બાપાની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વલસાડના પ્રસિદ્ધ ફલધરા ગામ ખાતે આવેલા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ પાખરીયા વાળ દ્વારા આજરોજ સાતમા ભવ્ય જલારામ જયંતિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ ડાંગના સાંસદ તેમજ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જલારામ બાપાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.