મહુવા: સ્કેટર્સની અનોખી યાત્રા : પાલિતાણાથી બગદાણા સુધી ૪૦ કિમી સ્કેટિંગ સફર
. ૧૨/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ વહેલી સવારે ૪:૦૦ વાગ્યે પાલિતાણાથી નીકળેલા નાનકડા સ્કેટર્સ સવારે ૮:૦૦ વાગ્યે બગદાણા પહોંચી અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. આશરે ૪૦ કિલોમીટરની આ સ્કેટિંગ યાત્રામાં ૩ વર્ષથી લઈને ૧૫ વર્ષ સુધીના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સમગ્ર યાત્રા સ્કેટિંગ કોચ નયનભાઈ ભરતભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. યાત્રા દરમિયાન દરેક વાલીઓએ બાળકોને પ