ભુજના સુમરાસરની સીમમાં વધુ એકવાર ટાસ્ક ફોર્સે ખાનગી વાહનમાં ત્રાટકીને રેતી ચોરીનું કૌભાંડ પકડ્યું સાદી રેતીનું ખનન કરતા એક્સકેવેટર અને એક ડમ્પર મળી ૩૫ લાખના બે વાહનો જપ્ત મુંદરાના શિરાચામાં વી કોંક્રિટ પ્લાન્ટમાં રોયલ્ટી વગરનું સાદી માટી ભરેલું ડમ્પર ટાસ્ક ફોર્સે જપ્ત કર્યું