હાલોલ મહાજન આરોગ્ય સંચાલિત ડાયાલાસીસીસ સેન્ટર ખાતે ડાયાલાસીસીસના બે મશીન તેમજ કે.એસ.શેઠ પ્રસૂતિ ગૃહ ખાતે લેબર ટેબલ તેમજ ઓટી લાઈટિંગનુ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,તેમજ પોલીકેબ કંપની લિમિટેડના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી, ટીકીટાર ઇન્દ્રસટિટના ડાયરેક્ટ પપ્પીભાઈ અને સનફાર્મા કંપનીના મયંકભાઈ ભગતની ઉપસ્થિતિમાં દર્દીઓ માટે આજે ગુરુવારે ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ આ પ્રસંગે કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા