બિરલા ફેકટરી સામેના દરિયામાં બોટમાંથી દરિયાના પાણીમાં પડી જતા ખલાસીનું મોત
Porabandar City, Porbandar | Sep 25, 2025
પોરબંદરના બિરલા ફેકટરી સામે આવેલ દરિયામાં પસાર થતી કલ્યાણ પાસા નામની બોટમાં કામ કરતા બાબુ ગાંડાભાઈ સોલંકી નામનો ખલાસી બોટમાંથી અકસ્માતે દરિયાના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધ્યો હતો.