વલસાડ: નગરપાલિકા સભ્ય અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા યુધ્ધ, કોંગ્રેસી મીત દેસાઈએ નગરપાલિકા ઉપપ્રમુખને વળતો જવાબ આપ્યો
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 2 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ નગરપાલિકા સભ્ય અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં નગરપાલિકા ઉપપ્રમુખે કોંગ્રેસના મીત દેસાઈને સસ્તી પ્રસિદ્ધિ માટે સમગ્ર બાબત કરી રહ્યા છે, જે બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ યુથ મીત દેસાઈએ નગરપાલિકા ઉપપ્રમુખ માલતીબેન ટંડેલ ને વળતો જવાબ આપ્યો છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.