અમદાવાદ શહેર: ગુમ યુવકનું 16 વર્ષ બાદ પરિવાર સાથે મિલન, મિત્રએ હાથ પર ટેટુ જોઈને ઓળખ કરી
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2025
અમદાવાદમાં ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાની સામે આવી,, 16 વર્ષ પહેલાં ગુમ થનારનું પરિવાર સાથે મિલન.. પંકજ યાદવ નામનો યુવક...