મહુધા: ખલાડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
Mahudha, Kheda | Sep 14, 2025 આયુષ્માન આરોગ્ય મંદિર ખલાડી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર મહુધા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂણેલ મેડિકલ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ખલાડી ગામ માં સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો ની હાજરીમાં જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવ્યો