જિલ્લાના સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો બેબાક બોલ નો વિડીયો થયો વાયરલ.
Amreli City, Amreli | Aug 30, 2025
અમરેલી બ્રેકિંગ..... રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો ભડકાઉ ભાષણનો વીડિયો થયો વાયરલ.ખાંભાના નવા માલકનેસ ગામે...