નખત્રાણા: મંગાવાણા ખાતે ગૌરવવંતા ગુજરાતના સુશાસન અને વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે ચાલી રહેલ " વિકાસ સપ્તાહ - ૨૦૨૫ ઉજવણી
ગૌરવવંતા ગુજરાતના સુશાસન અને વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે ચાલી રહેલ " વિકાસ સપ્તાહ - ૨૦૨૫ " અંતર્ગત આયોજિત નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે કાર્યક્રમમાં હાજરી આપી અને આત્મનિર્ભર ભારત અને વિવિધ વિકાસ કાર્યો જેવા વિવિધ વિષયો પર સંવાદ કર્યો.