નવસારી: જલાલપોર તાલુકામાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો સ્વાગત કાર્યક્રમ
જલાલપોર તાલુકા ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો અંગે વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.