વડોદરા પૂર્વ: ખંડણી માંગવાના તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપનારો પાણીગેટ નજીક ના વિસ્તાર માંથી ઝડપાયો
Vadodara East, Vadodara | Aug 14, 2025
વડોદરા શહેર પ્રિવેંશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખંડણી પેટે રૂપીયા માંગવાના તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી બદનામ કરવાની...