વિદ્યાનગર પોલીસે વિદ્યાનગરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ગૃહ વિભાગ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ મળતા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: ન્યુ વિદ્યાનગરમા પ્રતિબંધિત પ્રી રોલ્સ કોલ્સ કોનસ ના 51 પેકેટ મળતા પોલીસે કાર્યવાહી કરી - Anand City News