લાઠી: લાઠી-અમરેલી વચ્ચે આવેલ માલવીયા પીપરીયા ગામે યુવતીને સર્પદંશ — તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડાઈ
Lathi, Amreli | Oct 22, 2025 લાઠી અમરેલી વચ્ચે આવેલ માલવીયા પીપરીયા ગામે જ્યોતિ ડીંડોર નામની યુવતીને સર્પે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડાઈ હતી. સમયસર સારવાર મળતાં હાલ યુવતીની તબિયત સ્થિર છે.