ભચાઉ: તીર્થ એવન્યુ સોસાયટી સામે જૂના જર્જરીત મકાનમાંથી LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Sep 14, 2025 પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન એન ચુડાસમા તથા પીએસઆઇ ડીજી પટેલ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાના સામખિયાળી વિસ્તારમાં તીર્થ એવન્યુ સોસાયટી સામે જૂના જર્જરીત મકાનમાંથી પૂર્વ કચ્છ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.